ઇન્ટરનેટથી જોડાયેલા આપણા કમ્પ્યૂટર દ્વારા સ્કાઈપના માધ્યમથી આપણે વિશ્વમાં કોઇપણ સ્થળે વાત કરી શકીએ છીએ. વળી, આપણા મોબાઇલ ફોન પણ કમોબેશ હવે કમ્પ્યૂટિંગ આધારિત છે, તો મોબાઇલ ફોનમાં આ સુવિધા મળવા લાગી છે.
- ગ્રૂપ અથવા વ્યક્તિગત મફત ચેટ
- કોન્ટેકટ દ્વારા જાણી શકાશે કોણ ઓનલાઇન છે
કેવી રીતે યૂઝ કરશો :
હાલમાં જ એન્ડ્રોઇડ ૨.૧ વર્ઝનના સ્માર્ટ ફોન માટે સ્કાઇપ ફોન દ્વારા એપિ્લકેશન તૈયાર કરવામાં આવી છે. જેને મફ્તમાં ડાઉનલોડ કરી શકાશે. જેના દ્વારા તમે પોતાન એન્ડ્રોઇડ ફોનથી દુનિયામાં ક્યાંય પણ મફતમાં વાત કરી શકશો. જેમાં માત્ર ઇન્ટરનેટ ડેટાનો જ વપરાશ થશે. જરૂરી એ છે કે, સામેના યૂઝર પાસે મોબાઇલ અને કમ્પ્યૂટરમાં સ્કાઈપ ઇન્સ્ટોલ હોવું જોઇએ. જેને કારણે ઇન્ટરેશનલ કોલ કરવા અત્યંત સસ્તા થઇ જશે.
સ્પીડ જરૂરી :
તમે તમારા મોબાઇલના વાઈ- ફાઈ, બ્લૂ ટૂથ , જીપીઆરએસ, એજ અથવા ૩જી કનેકશન દ્વારા સ્કાઇપ કોલ કરી શકશો. જો કે ૩-જી સુવિધાને કારણે વધારે સ્પીડવાળા ડેટા પ્લાનને યૂઝ કરવાની સલાહ આપવામાં આવે છે. કેમ કે, સ્કાઈપ દ્વારા વા‹ઇઝ કમ્યૂનિકેશનને જરૂરી સ્પીડવાળું બનાવવા અનલિમિટેડ ડેટા કનેકશન હોવું જરૂરી છે.
Recent Searches:
| when baby talk | 100-times-youll-still | facebook-stationery-shop-in-mumbai | pamela | how-to-love | અરે, મારૂં ટોપ તો જુઓ...! | એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવનું પાર્ટિશન |asha-shara-sexy-cut | યુ ટ્યુબ પર હિટ સેક્સ વીડિયો ટીઝર | સિસ્ટમ રિસ્ટોર કેમ કામ નથી કરતું? | ઉફ્ફ... આ ડ્રેસે તો હેરાન કરી નાંખી! | મલ્લિકાએ આ શેનું પ્રદર્શન કરી નાંખ્યું...!
| પૌલે ઈવાના જમણાં સ્તન પર હાથ મૂકી દીધો...! | aamir-khan-and-rani-mukherji | sexsi-yana-gupta-no-panty-girl | harry-potter-from-different-angle | funny-tennis-moments | ajab-gajab | નવા પ્રેમી સાથે બોટમાં શકીરાએ...!