new add

  • Enter Title 1 Here

    https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEguvw3Jwjg-zi2fcpq9k0f09tqO3wnJG9H9HMxDQ6g_X7meKIb8YXGUgi0R1HQ5Co1knOFwj4i9AeoRh2PcGnvUAICUhWuCZcgimoOMFTvv4oxP7JvJe9CNdosQrXbJlUVp8d_2CGqXQnKv/s1600/whowear1.jpg

    Enter Description 1 Here.

    bionic
  • Enter Title 2 Here

    https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjxZEdpEUSXXHMRPhwPytMpSWgKBIxYQMsdYTq5gL_p5HM429LqoZ1qMV_AOih3YTK8gihiIC_GYfIA-3iw2v5laBg1ZGRrQAa2sne9LZSIDhhc7oxqgM5PdNH8Cldofeb52ELyMe-zHf8i/+2+big.jpg

    Enter Description 2 Here.

    moh
  • Enter Title 3 Here

    https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhUD9_te1QNU4H5badiRV3FU46q1tbBIppd4e2C_F7dLB6JNvyPgHR5HKcq5L1mlRJg9XpeQGIZh_Wz5xSJGQoiDN2lj_-G6L9r20Oq6MTPDqx_Rus9nulYJmW0eGuREU-4dBqOtYoo5Ptn/+3+big.jpg

    Enter Description 3 Here.

    fear
  • Enter Title 4 Here

    https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhEmn-6YKc6cuTV8-bdoR3fQb0oHeJ4JflbmPsU2CJN6cgpV4du_aUJ8WVpJornQJqawajvfEa9gCdQ89B-y0a3gtXM0LuxmAf8gLg0U3nBjsake4vVyQimEeeyvOqm7kGm5MAxVPBhwh4P/+4+big.jpg

    Enter Description 4 Here.

    farcry
  • Enter Title 5 Here

    https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhoV-FZbOzcZmXb3B_Xvs52gPy6ABU_devZNZcoVH_WJvBzfqHGUetwBww32vFxs6cUWo1v8m9coa55BuZG4R2TFc6_edD9Mxw7DwS-i-hbk0zhiyEzLTq2Mip8sqa0Dlb-OeAkfCX9m3G7/+5+big.jpg

    Enter Description 5 Here.

    farcry 2
  • Enter Title 6 Here

    https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgvgQdMwsmOJA3WwosHtMxbvik68E5dmuY94DtQzdYZzr4hL3tdswxaUH4PjxynUdcnrJvOGIfqsGANsGT7ROO8Ypl2v7QVqBo7N2Sq8eD_B1Vls-fniLnfwrq7CDwwD1qrxnE95ktB-iAH/+6+big.jpg

    Enter Description 6 Here.

    crysis
  • Enter Title 7 Here

    https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgyxLy8VBanXFBDYdvgbqOLEBD0iBHtV6dj9hrROgg0I7KEb2HImbJRpeyMw5CcyehMUxVcv237QElYLB7L7n8KNeuSoHfyUyingGQitc4X5hGiJrIOFhKGVyY-IkvdERGi1v_0SuDQxfkU/+7+big.jpeg

    Enter Description 7 Here.

    tomb raider
  • Enter Title 8 Here

    https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgi3PC5ySGUySqPjWhpWf7EWdkXyDD_dyAkejWP81ULK652CgYQyz_-3vHd_VbwonsMyV2X4ADYB95xr1JrUlrOMheW7V1tNybKRlmIi_imD-sz-gO7nT8htbjmLN99USa-q087WRP6l31d/+8+big.jpg

    Enter Description 8 Here.

    game
  • Enter Title 9 Here

    https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhmA6_nAkz7lvdagbQ1y2w-uUZlQhVc6xxYxw4Tj6nXx_PUixnz3IfN2yg-hqqYLfO-EzfzwKfOpJRXJiPw0tyCHs3MggFkuzenAT2rdgBLt5iYTcPHkOmRyoHtyL1CE_8ybURCFzqZR4FI/+9+big.jpg

    Enter Description 9 Here.

    medal of honor

tags

 

home ajabgajab howto cool model car actors animals 10life fashion  artworkgallery computer amazing photos facebook MP3song arts new stars videos ફાઈલ- ફોલ્ડર સુરક્ષિત રાખવાં છે? beach commercialBest  babe beauty emmawatson unexplainable amazing pictureshow to porn job apple hostlove xxx.comfreebloghost પહેરો નો સેક્સ અંડરવેર emma-watson હવે સ્માર્ટ ફોન દ્વારા કરો મફતમાં કોલ pohoto-facebook-profiles What Your Condom Choice Says About You [CHART] bra fashion-entertainment

best-photography-angle mans-dream too-short-dress think-thats-real google-maps no-one-expected-this can-you-see-it unbelievable unluckiest-people-in-worldmost-dangerous-animals celebs-are-not-perfect  stunning-nude-gownporn-is-hurting good-sex-guide hair-is-falling jellyfish-worlds sonakshi-sinha lindsay-lohan-unbelievable meet-zorse 0-9 raw The Original Photo of Sai Baba sex-to-life naughty-at-40drawing-under-influence  celebrities-that-became-overweight salman-khan-katrina-kaif emmawatson unexplainable amazing pictureshow to porn job apple hostlove xxx.comfreebloghost પહેરો નો સેક્સ અંડરવેર emma-watson હવે સ્માર્ટ ફોન દ્વારા કરો મફતમાં કોલ pohoto-facebook-profiles What Your Condom Choice Says About You [CHART] wonderful-kissing-sculptures baby-portrait-tattoos-gone-bad

એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવનું પાર્ટિશન




પાંચેક વર્ષ પહેલાંની વાત કરીએ તો ટુ જીબીની સ્ટોરેજ ક્ષમતા ધરાવતી હાર્ડડિસ્ક પણ ઘણી કહેવાતી જ્યારે આજે  ટુ ટીબી (ટેરા બાઈટ)ની હાર્ડડિસ્ક પણ કમ્પ્યુટર વપરાશકર્તાઓને ઓછી પડે છે, હાર્ડડિસ્ક ફુલ થઈ જાય એટલે કે તેમાં જગ્યા ન બચી હોય ત્યારે શું કરવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આવા સમયે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ઉપયોગી થઈ પડે છે.
એક્સટર્નલ હાર્ડ ડિસ્કને તમે ગમે તે કમ્પ્યુટર સાથે જોડી શકો છો જે રીતે પેન ડ્રાઈવનો ડેટા સ્ટોરેજ માટે ઉપયોગ કરાય છે તે જ રીતે એક્સટર્નલ હાર્ડ ડિસ્કનો ઉપયોગ કરવામાં આવે છે. ફરક એટલો છે કે હાર્ડ ડિસ્કમાં પેન ડ્રાઈવની સમખામણીમાં અનેકગણી સ્પેશ હોય છે. આ સ્પેશ વધારે હોવાને કારણે તેના પાર્ટિશન એટલે કે તેના ભાગ કરવાની જરૂર રહે છે. પાર્ટિશન કરવાથી ઘણા ફાયદા થાય છે, જેમકે ડેટાને અલગ-અલગ તારવી તથા સ્ટોર કરી શકાય છે. હાર્ડ ડિસ્કમાં વાઇરસ આવી ગયો હોય તો જે-તે પાર્ટિશનને જ ફોર્મેટ કરવાની જરૂર રહે છે. તેને કારણે બાકીના પાર્ટિશન કે ડેટાને કોઈ અસર થતી નથી. જો પાર્ટિશન ન પાડેલાં હોય તો શક્ય છે કે આખી હાર્ડ ડિસ્કને જ ફોર્મેટ કરવી પડે. વિન્ડોઝ એક્સપી, વિન્ડોઝ વિસ્ટા કે વિન્ડોઝ-૭માં ડેટા લોસ કર્યા વગર પાર્ટિશન કેવી રીતે પાડવું તે જાણીએ
સ્ટેપ-૧
ઓપન ડિસ્ક મેનેજમેન્ટ
કમ્પ્યુટરમાં લોગ ઇન થાઓ. પછી યુએસબી અથવા જરૂરી કેબલ વડે હાર્ડ ડિસ્કને કમ્પ્યુટર સાથે જોડો. વિન્ડોઝ એક્સપી, વિન્ડોઝ વિસ્ટા કે વિન્ડોઝ-૭ એમ કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ તમારા પીસીમાં હોય તો માય કમ્પ્યુટરના આઈકન પર માઉસની રાઈટ ક્લિક કરો. હવે ત્યાં એક લિસ્ટ જોવા મળશે જેને ડ્રોપ ડાઉન લિસ્ટ કહે છે. તેમાં ‘ડિસ્ક મેનેજમેન્ટ’ પર ક્લિક કરો. તેનાથી કમ્પ્યુટર મેનેજમેન્ટ કન્સોલ ઓપન થશે. અહીં વિન્ડોમાં ડાબી બાજુએ મેનેજમેન્ટ ઓપ્શનનું લિસ્ટ જોવા મળશે. તેમાં ડિસ્ક મેનેજમેન્ટ પર ક્લિક કરો. તમને અહીં બધાં જ સ્ટોરેજ ડિવાઈસના વોલ્યુમનું લિસ્ટ જોવા મળશે. સાથે એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવના વોલ્યુમ પણ જોવા મળશે.
સ્ટેપ-૨
ડીલીટ એક્ઝિસ્ટિંગ (વર્તમાન) વોલ્યુમ
હવે ડાયલોગ બોક્ષમાં નીચેની બાજુએ લિસ્ટમાં એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ જોવા મળશે તેના પર રાઈટ ક્લિક કરો અને ‘ડીલીટ વોલ્યુમ’ને પહેલાં પસંદ કરો. તેનાથી એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવમાં સ્ટોર કરેલો બધો જ ડેટા સાફ થઈ જશે. તેથી આમ કરતા પહેલાં ખાતરી કરી લેવી કે જે-તે ડેટાનો બેકઅપ લઈ લીધો છે કે નહીં.
સ્ટેપ-૩
નવા વોલ્યુમને ક્રિએટ કરો
બધો જ ડેટા ડીલીટ થઈ ગયા પછી ડ્રાઈવ ‘અનએલોકેટેડ સ્પેશ’ તરીકે જોવા મળશે. પાર્ટિશન વોલ્યુમને ડીલીટ કરવાનું કામ પૂર્ણ થઈ ગયા પછી અનએલોકેટેડ ડિસ્ક સ્પેશ પર રાઈટ ક્લિક કરો અને ‘ન્યૂ સિમ્પલ વોલ્યુમ’ને પસંદ કરો. એક વાર આટલું કર્યા પછી તમને વોલ્યુમની ચોક્કસ એમાઉન્ટ (એમબી કે જીબીમાં જગ્યાનું માપ) પૂછશે. તે તમે મેગા કે ગિગા બાઈટમાં આપીને વોલ્યુમ લેબલ (કંઈ પણ નામ) આપી દો.
હવે ફોર્મેટ વોલ્યુમ ચેક બોક્ષ પર ક્લિક કરીને એનટીએફએસ ફાઈલ સિસ્ટમ સિલેક્ટ કરીને ફોર્મેટ કરો. હવે ડાયલોગ બોક્સમાં ‘નેક્સ્ટ’ અને ‘ફિનિશ’ બટન દબાવો. આ રીતે તમે જુદા-જુદા વોલ્યુમ આપીને પાર્ટિશન કરી શકો છો.