જો તમે આજે રાત્રે સેક્સ ન કરવા માંગતા હોવ તો આ નવી અંડરવેર તમને સેક્સ માણવાથી દૂર રાખશે. એન્ટિ-સેક્સ અંડરવેરની રેન્જ ડિઝાઈન કરવામાં આવી છે. યુવાનોને સેક્સથી દૂર રાખવા માટે ખાસ ડિઝાઈન કરાયેલી આ અંડરવેર ઓનલાઈન વેચાઈ રહી છે. આ કલેક્શનનું નામ છે 'વોટ વુડ યોર મધર ડુ' અને તેના વેચાણ માટે 'ઝિપ ઈટ' અને 'નોટ ટુનાઈટ' જેવા સૂત્રો પણ વપરાઈ રહ્યા છે.
વોટ વુડ યોર મધર ડુના કહેવા અનુસાર "અમે અંડરવેરની એવી રેન્જ ડિઝાઈન કરી છે જે ટિનએજર લોકો જેઓ ડેટિંગ કરે તેમને પોતાના કૌમાર્યનું સંવર્ધન કરતા અને પારિવારિક મૂલ્યોનું માન જાળવવા માટે મદદ કરી શકે."
"અમે માત્ર યુવાનોને એક હળવું રિમાઈન્ડર આપવા માંગીએ છીએ તે પણ બહુ જ વિનમ્રતાથી." તેમાં જણાવાયું હતું.
બ્રિટનમાં ભલે એન્ટિ-સેક્સ અંડરવેર મોટાભાગના યુવાનોને મનાવી ન શકે પણ યુએસમાં વધી રહેલી એબસ્ટિનન્સ મુવમેન્ટને થક્કો જરૂર મારશે.
Recent Searches:
| when baby talk | 100-times-youll-still | facebook-stationery-shop-in-mumbai | pamela | how-to-love | અરે, મારૂં ટોપ તો જુઓ...! | એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવનું પાર્ટિશન |asha-shara-sexy-cut | યુ ટ્યુબ પર હિટ સેક્સ વીડિયો ટીઝર | સિસ્ટમ રિસ્ટોર કેમ કામ નથી કરતું? | ઉફ્ફ... આ ડ્રેસે તો હેરાન કરી નાંખી! | મલ્લિકાએ આ શેનું પ્રદર્શન કરી નાંખ્યું...!
| પૌલે ઈવાના જમણાં સ્તન પર હાથ મૂકી દીધો...! | aamir-khan-and-rani-mukherji | sexsi-yana-gupta-no-panty-girl | harry-potter-from-different-angle | funny-tennis-moments | ajab-gajab | નવા પ્રેમી સાથે બોટમાં શકીરાએ...!
|