બ્રૂકલીન ડેકર તાજેતરમાં જ મિયામી બિચ પર રજાઓ ગાળવા ગઈ હતી. આ સમયે તેણે બિકીની પહેરી હતી. જો કે સનબાથની મજા માણી લીધા પછી તે ટોપ પહેરવા જતી હતી પરંતુ પવન વધારે હોવાથી તે ટોપ પહેરી શકે તેમ નહોતી.
ટોપ પહેરી ના શકવાને કારણે બ્રૂકલીનના ચહેરા પર કંટાળો જોઈ શકાતો હતો. સ્પોર્ટસ ઈલેસ્ટ્રેડના કવર પેજ પર ચમકી ઉઠેલી બ્રૂકલીન પોતાનું પીચ રંગનું સ્વેટર પહેરવાનો પ્રયાસ કરતી હતી. જો કે તે આમ કરવામાં નિષ્ફળ રહી હતી.
23 વર્ષીય બ્રૂકલીન પીળી અને બ્લેક બિકીનીમાં હોટ લાગી રહી હતી. હાલમાં બ્રૂકલીને ફિલ્મ જસ્ટ ગો વીથ ઈટ માટે સારા પ્રતિભાવો મળ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે આદમ સેન્ડલર છે.