
આ સમયે કિમ પોતાના કપડાંને કારણે હેરાન થતી હતી. કિમ પોતાના પ્રેમી ક્રિશ હમ્ફારિસ સાથે આવી હતી. કિમ અને ક્રિશ એકબીજાના હાથમાં હાથ નાંખીને રેસ્ટોરન્ટમાં ગયા હતા
30 વર્ષીય કિમે લાલ અને સફેદ રંગની ડિઝાઈનવાળું ટોપ પહેર્યું હતું. તેના હાથમાં સિલ્વર રંગનું ક્લચ અને સફેદ-કાળા રંગના સેન્ડલ પહેર્યા હતા.
કિમે આ અંગેની વાત ટ્વિટર પર પણ ટ્વિટ કર્યું હતું.