હોલિવૂડ અભિનેત્રી રોસારિયો ડોસને અભિનેતા પૌલ રૂડ અને ઈવા મેન્ડેસના ફોટા પાડ્યા છે. સ્પીરિટ એવોર્ડ પ્રસંગે સ્ટેજ પર પૌલે ઈવાના જમણાં બ્રેસ્ટ પર હાથ મૂકી દીધો હતો.
બેસ્ટ સ્ક્રીનપ્લેના એવોર્ડ પ્રસંગે ઈવા એવોર્ડની જાહેરાત કરવા આવી હતી. 41 વર્ષીય રૂડે 36 વર્ષીય ઈવાના જમણાં સ્તન પર હાથ મૂકી દીધો હતો. આ સમયે અભિનેત્રી રોસારિયો હાજર હતી અને તેણે ફોટો ક્લિક કર્યો હતો.
શરૂઆતમાં રૂડને નવાઈ લાગી હતી પરંતુ તેણે પોતાનો હાથ ઈવાના સ્તન પરથી લીધો નહોતો. જો કે ઈવા આ પ્રસંગે શરમાઈ ગઈ હતી