
ટોઇલેટનું નામ આવે એટલે આપણા બધાના મોંમાંથી એક ખરાબ ઉદ્દગાર નીકળે. જો કે કેટલાંક લોકો એવા પણ હોય છે જેઓ ટોઇલેટ જેવા ભાગને ઘરનો ખાસ્સો અગત્યનો હિસ્સો સમજે છે અને કેટલેક અંશે તમે પણ આ વાત સાથે સહમત હશો. હાસ્યાસ્પદ લાગે, પણ ઘણા લોકો એવુ પણ માનતા હોય છે કે તેમને સૌથી વધારે સર્જનાત્મક વિચારો પણ ટોઇલેટમાં જ આવતા હોય છે. આવો આજે જોઇએ દુનિયાભરના કેટલાંક અજબ ગજબના ટોઇલેટ્સ

1.થર્મોક્રોનિક યુરિનલ

2.સ્ટેરિંગ યુરિનલ

3.એક્સ્પલિસિટ યુરિનલ

4.સેક્રેડ યુરિનલ

5.મેનેક્વિન યુરિનલ

6.કોમર્ઝબેન્ડ હેડક્વાટર યુરિનલ

7.પબ્લિક યુરિનલ

8.જ્યોર્જ બુશ યુરિનલ

9.ફ્લોરલ યુરિનલ

10. ફિમેલ યુરિનલ

11.વોટરફોલ યુરિનલ