જેનિફર લોપેઝે પોતાના સફળ લગ્નજીવનનું રહસ્ય ખોલતા કહ્યું હતું કે, તેનું હાસ્ય જ સૌથી મોટી વાત છે. લોપેઝના મતે તેનું હાસ્ય જ તેના સુખી લગ્નજીવનની નિશાની છે.
નોંધનીય છે કે, લોપેઝે પોતાના ગાયક પતિ માર્ક એન્થનીની સાથે છેલ્લાં છ વર્ષોથી રહે છે.
આ અંગે લોપેઝે કહ્યું હતું કે, તેનો પતિ તેના હાસ્ય અને રોમેન્ટિક અંદાજથી પ્રભાવિત છે અને તેથી તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.