TCILનો પરિચય અને કાર્યક્ષેત્ર: ભારત સરકારની TCIL એ Ministry of Communication & IT હેઠળ આવે છે. જેની સ્થાપના ૧૯૭૮માં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DOT) માં થઇ હતી. DOTનાં મુખ્ય ચાર TCIL, 2. BSNL, 3. MTNL, 4. ITI છે. જેમાં TCIL છે. (આ કાર્યક્ષેત્રોમાં મુખ્યત્વે ઇન્ફર્મેશન ટેક્નોલોજી, બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક, સેટેલાઇટ એન્ડ ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક. ટેલિકોમ કન્સલટન્સી એન્ડ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ, સેટેલાઇટ એન્ડ ટેલિકમ્યુનિકેશન સર્વિસ, GSM, CDMAને સંબંધિત કામગીરી, ફાયબર ટુ ધ હોમ પ્રોજેક્ટસ વગેરે છે.
કમ્પ્યુટર શિક્ષણ અને તાલીમ વિભાગ TCIL- IT: TCIL-IT દેશભરમાં અસંખ્ય અને ૪૩ દેશોમાં ઓફિસ અને શિક્ષણ સેન્ટરો ચલાવે છે. અહીં સંખ્યાબંધ નિષ્ણાંત કર્મચારીઓથી સંસ્થા સમૃદ્ધ છે. તેના અગ્રણી રાષ્ટ્રીય સંગઠનો અને ઇન્ટરનેશનલ કંપનીઓ સાથે જોડાણો છે. TCIL- IT દ્વારા ભારતભરમાં ૨૦૦થી વધુ કોમ્પ્યુટર શિક્ષણ અને તાલીમ કેન્દ્રો કાર્યરત છે. જેના દ્વારા લિમિટેડ સીટ્સ સાથે ઉચ્ચતમ કર એન્જિનિયર્સ તૈયાર કરવામાં આવે છે.
ગાઇડલાઇન: પ્રગતિ અને આજે કોમ્પ્યુટર ક્ષેત્રે નિતનવો વિકાસ સમયાંતરે જોવા મળે છે. કોમ્પ્યુટર આપણા જીવનનાં દરેક ક્ષેત્રે પ્રવેશી અને અભિન્ન અંગ બની ગયું છે. આથી આ સ્પર્ધાત્મક સમયમાં ટકી રહેવા કર ક્ષેત્રે નિષ્ણાત થવું જરૂરી છે. કરનાં નોલેજ વિના વિદ્યાર્થીઓ હોશિયાર હોવા છતાં પાછળ પડી જાય છે. હાલમાં બધા જ વિદ્યાર્થીઓ એકઝામ આપી ચૂક્યા છે. બધા વિદ્યાર્થીઓ કઇ દિશામાં કરિયર બનાવવી તે વિચારે છે. આજે સમયનું ખૂબ જ મહત્વ છે.
આજનાં વિદ્યાર્થીઓ પણ જાણે છે કે ફક્ત કોલેજ કરી બેચલર્સ કે માસ્ટર્સની ડિગ્રી પૂરતી નથી જ. ધોરણ ૧૦ પછી TCIL- IT સર્ટિફાઇડ હાર્ડવેર એન્ડ નેટવર્ક એક્સપર્ટ દ્વારા નાની ઉંમરે સરસ કારકિર્દી મેળવી શકાય છે. ધો.૧૨ પછી કે કોલેજ સાથે TCIL-કર સર્ટિફાઇડ વેબ પ્રોફેશનલ, TCIL- IT સર્ટિફાઇડ હાર્ડવેર એન્ડ નેટવર્ક એક્સપર્ટ, TCIL- IT સર્ટિફાઇડ ડિપ્લોમા ઇન મલ્ટિમીડિયા એન્ડ એનિમેશન જેવી ટ્રેનિંગમાં જોડાવું જોઇએ.
જેથી બીજા વિદ્યાર્થીઓની સરખામણીમાં પોતે અલગ તરી આવે અને પોતાની આઇડેન્ટિટી મેળવી શકે. આ બધા કોર્સમાં BCA, MCA, BE IT, BSC IT કરનારા વિદ્યાર્થીઓ પણ જોડાઇને, પોતાની કરિયર વધારે સિક્યોર્ડ કરી શકે છે. ધો. ૧૨ નાપાસ થયેલા વિદ્યાર્થી પણ ફરી એકઝામ આપશે પણ સાથે જો આવી ટ્રેનિંગમાં એડમિશન લઇ લે તો સમયનો સદઉપયોગ કરી સમય અને કરિયર બગડતા અટકાવી શકે છે.
TCIL- IT દ્વારા ચાલતા કોર્સમાં નેશનલાઇઝ બેંકો દ્વારા શિક્ષણ લોન મેળવી વિદ્યાર્થીઓ ભણતર મેળવી શકે છે. જેમાં ટ્રેનિંગ સમય પૂરો થયા પછી વિદ્યાર્થીઓ સરળ હપ્તામાં ફી ભરપાઇ કરી શકે છે.
એડમિશન ઓપન: ૨૦૧૧-૧૨ (લિમિટેડ સીટ્સ)
TCIL-IT Certified Hardware & Network expert- ૩૦ seats.
TCIL-IT Certified web professional- 30 seats.
TCIL-IT Certified diploma in Multimedia & animation - 30 seats.
‘બહારગામના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ બસ પાસ સુવિધા ઉપલબ્ધ. ‘ ગવન્ર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું સર્ટિફિકેટ.
રિજનલ ઓફિસ ગુજરાત: 7th Floor, સત્યમ ટાવર, મણિનગર રેલ્વે સ્ટેશન સામે, મણિનગર, અમદાવાદ-૮
website: www.tcilitwest.co
m