આ તસવીરને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ખાસ્સા લોકોએ લાઇક પણ કરી છે

આ તસવીરને ફેસબુક પર ખાસ્સા લોકોએ લાઇક પણ કરી છે. કેટલાંક લોકોએ તો એવું પણ કહ્યું છે કે આવુ કરવાથી તેમને બાઇક જેવો ફીલ પણ મળશે અને સાઇકલિંગની કસરત પણ. જો તમારી પાસે પણ આવી કોઇક તસવીર હોય તો તમે અમને મોકલી શકો છો.