બિયોન્સ હાલમાં જ જાહેરમાં કંઈક એવા પ્રકારના કપડાં પહેરેલી નજર આવી હતી કે એક નજરે જોતા તે જાણે ફાટી ગયા હોય તેમ લાગતું હતું.
પેરિસમાં તેના પતિ સાથે જોવા મળેલી બિયોન્સે ફ્રોક પહેરેલું હતું જે બિકીની શેપમાં કટિંગ થયેલું હતું બેકલેસ ફ્રોક બાદમાં જોઈન્ટ હતું.
29 વર્ષિય બિયોન્સ અને તના પતિ સાથે સારો એવો સમય વિતાવ્યો હતો એટલું જ નહીં તેમણે સાથે ડિનર પણ લીધું હતું.